કવિતા:- કદી કદી હું એવું વિચારું
"કદી કદી હું એવું વિચારું..."
"કદી કદી હું એવું વિચારું...
શા માટે આ જીવન નકારું...
મિત્રતાની બાંગ પુકારું...
પછી શીદને આખી વાત નઠારું...
ચાલને કોઈક વાર તો વિચારું...
એને બસ સાથે જ નિહારુ...
જીવનની બધી વાત સુણાવું...
ધીમે ધીમે જીવન સુધારું...
લખતા લખતા બસ એ જ વિચારું...
એ થશે કદાચ મારું...?"
- ધર્મદેવસિંહ મહિડા
૧ સપ્ટેમ્બર, ૨૦૧૮
Comments
Post a Comment